Showing posts from January, 2025
શૈલશૃંગ સમ વિશાલ, જટાજૂટ ચંદ્રભાલ, ગંગકી તરંગમાલ, વિમલનીર ગાજે. લોચન ત્રય લાલ લાલ, ચંદન કિ ખોરી ભાલ, કુમ કુમ સિંદુર ગુલાલ, ભ્રકુટિ વર સાજે. મુંડન કિ કંટ માલ, વિહ સત હ્રદય ખુશાલ, સ્ફટિક જાલ રૂદ્રમાલ હર દયાલ રાચે. બંમ બંમ બંમ ડમરૂ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ, …
Continue Reading
આકાશ પાતાળ તુ ધર અંબર નાગ સુરંનર પાય નમે, ડિગપાલ ડગમ્બર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે, નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી, રવરાય રવેચીએ, જગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી દેવી વક્કળ વેસીએ ઇસવરી જ્યોતે પ્રલંબા જગદંબા આદ્ય અંબા ઇશરી, વદનં …
Continue Reading
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મુંછે તાનું, ઘવરાવાનું ઘાવાનું કૃત શુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી, વીત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી...૧ કર ધરી તલવારં , કમર કટારં, ધનુકર ધારં ટંકારં, બંદૂક બહારં, મારં મારં હાહ…
Continue Reading
એક બિલી પત્રમ એક પુષ્પમ, એક લોટા જલકી ધાર દયાલુ ઈનકે સાથ હૈ, ચંદ્રમૌલી ભરથાર વ્યાઘાંબરમ ભસ્માંબરમ, જટાજુટ લીબાસ આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ કૈલાસ કે નિવાસી, નમુ બાર બાર હું (૨) આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું ભક્તોકો કભી તુમને શીવ નિરાશ ના કિયા મ…
Continue Reading